ભાવનગર ખાતે યોજાયેલ અધિવેશનમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદ પ્રમૂખ શ્રી લાભુભાઈ કત્રોડિયા ઇન્ચાર્જ પ્રમુખ ગીરવનસિંહ સરવૈયા પરામસ બાદ નક્કી કરવામાં આવ્યું
પત્રકાર એકતા પરિષદમાં પાલીતાણા ગુજરાત દર્શન સમાચાર ન્યુઝ એન્કર વિથ રિપોર્ટરનુ ગૌરવ એવા મનિષાબેન રત્નાણી ને પ્રદેશ સહમંત્રી તરીકે નિમણૂક થતાં ગુજરાત દર્શન સમાચાર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છા