Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જીતુ સોમાણીને નગરપાલિકાના વહીવટદારની 26/09/2022ના રોજ લેખિતમાં નોટીસ પાઠવી ચેતવણી અપાઈ…

નગરપાલિકાના વહીવટદાર દ્વારા જીતુભાઈ સોમાણી ગણેશ ઉત્સવ સમિતિ અને નવરાત્રિ મહોત્સવ સમિતિને નોટિસ પાઠવી જાણ કરવામાં આવેલ કે તારીખ ૩/૦૯/૨૦૨ નાં રોજ આવેલ અરજી અન્વયે જણાવેલ કે તા.ર૪/૦૯/૨૦૨૨ ના રોજ નરપાલિકા હસ્તક નું આર એસ એસ શાખાના ગ્રાઉન્ડના ભાડાની રકમ ભરપાઇ કરવા લેખિતમાં જણાવવામા આવેલ છે જે રકમ જીતુભાઈ સોમાણીએ ભરપાઇ કરેલ નથી તેમજ જીતુભાઈ દ્વારા સોસીયલ મિડીયાના માધ્યમથી ખોટા દ્રુષ પ્રચાર કરીને વાંકાનેરની જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છો જેથી વાંકાનેરની શાંતી પ્રિય પ્રજાને ખોટા પ્રચાર કરી અશાંતી નું વાતાવરણ ઉભું કરો છો તેવું માલુમ પડે છે. તેવો લેખિત નોટીસમાં ઉલેખ કરી ખુલાસો કરવામાં અવ્યો છે

વધુમાં જણાવ્યું કે અગાઉ પણ ગણેશ ઉત્સવ માટે સરકારશ્રી ના નિયમ મુજબ જગ્યા ફાળવા માં આવેલ હતી. જે સરકારશ્રી ના નિયમ મુજબ તમોએ ભાડાની રકમ ભરેલ હતી તેમજ બાજુ ની રાજકોટ મહાનગરપાલિકા મા પણ ગ્રાઉન્ડ ભાડે આપવા માટે 1 ચો.મી દિઠ 6 રૂપિયા લઇ ગ્રાઉન્ડ ભાડે આપવાની કાર્યવાહી કરે છે. તથા અન્ય નગરપાલિકા પણ આ નિયમ મુજબ ભાડુ વસુલ કરીને ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવતા હોવાનો ઉલેખ કરવામાં આવ્યો છે.

વધુમાં જીતુભાઈ સોમાણીને આ ખબર મળ્યે તાત્કાલિક રકમ ભરપાઇ કરી જવા સૂચના આપવામાં આવી છે જો રકમ ભરપાઇ કરવામાં નહી આવે તો જીતુભાઈ સોમાણી આ ગ્રાઉન્ડ રાખવા માંગતા ન હોય તેમ સમજી માંગણી રદ કરવામાં આવશે. જેની સ્પષ્ટ પણે નોંધ લેવા ચેતવણી આપવામાં આવી છે

 

 

Related posts

ભાજપના રાષ્ટ્રીય નેતા ડો. જહીર ખાન સાહેબના હસ્તે વાંકાનેર લઘુમતી મોરચાના હોદ્દેદારોનું સન્માન કરાયુ..

Gujarat Darshan Samachar

દરેડ ફેસ-૨ માં થયેલ ચોરીનો ગણતરીની કલાક માં ભેદ ઉકેલી પાચ ઇસમોને બ્રાસના ઇનગોટ વજન ૪૬૦ કિલો કિ.રૂ. ૨,૧૮,૫૦૦/- તથા મોબાઇલ ફોન સાથે પકડી પાડતી જામનગર ક્રાઇમ બ્રાન્ચ

Gujarat Darshan Samachar

ભારે કરી વાંકાનેર અને ચોટીલા પોલીસ વેપારીની સોપારી ચાવી ગઇ…

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़