મુકેશભાઈ પંડ્યાનો જન્મ 30/10/1975માં થયો હતો જેમણે ખુબજ સંઘર્ષ કરી પોતાની ઓળખ બનાવી લોકોના દિલમાં વસી ગયા છે ત્યારે હાલ સંદેશ તથા દિવ્યભાસ્કરના પત્રકાર તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે
મુકેશભાઈ પંડ્યા,સમાંજીક, અને રાજકીય બેકગ્રાઉન્ડ પણ ધરાવે છે તેઓ સ્વભાવે માયાળુ, શાંત, સરળ તેમજ બધા ને સાથે રાખીને ચાલવું એ તેમની આગવી ઓળખ છે
મુકેશભાઈ પંડ્યાનો આજે જન્મ દિવસ હોય ત્યારે સગા, સ્નેહીઓ, તેમજ મિત્ર, સર્કલમાથી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવિ રહી છે ત્યારે ગુજરાત દર્શન સમાચાર પરિવાર તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ