વાંકાનેર આમ આદમી પાર્ટીમાં સારા લોકોને ચાન્સ આપવાના બદલે પોતાના કામો ઉતારનારા સાણા લોકોનો દબદબો યથાવત રહેતા કાર્યકરોમાં ખરા ટાઈમે ભારે નારાજગી જોવા મળી રહી છે જેના લીધે વાંકાનેર આ ગમે ત્યારે ભંગાણ પડી સકે છે
આજે જિલ્લાના હોદેદારો અને પરેશ પારીય દ્વારા તમે પાર્ટી વિરૂદ્ધ કામ કરો છો તમને સસ્પેન્ડ કરી દઈશ જેવી ધમકીઓ વાંકાનેર આપના કાર્યકરોને આપવામાં આવે છે ત્યારે પરેશ પારીયાને એટલુજ કહેવાનું કે ખુલ્લેઆમ ચોરેને ચોંટે જેની ચર્ચાઓ થઈ રહી છે તેવા વહિવટીયાઓ જ્યારે પાર્ટી વિરોધનું કામ કરે છે ત્યારે તેને સસ્પેન્ડ કેમ! કરવામાં નથી આવ્યા કે પછી બટકુક પરેશ પારીયા સુધી પહોંચતું હસે કે શું???
આજે આપ પાર્ટી ભારસ્ટાચાર નાબૂદ કરવાની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે તેના જ કાર્યકરો મસમોટા વહીવટો કરતા હોવાની લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પહેલા પોતાના કાર્યકરોની ગેરંટી આપે પછી લોકોને ગેરંટી કાર્ડ બાટી ગેરમાર્ગે દોરે, તમારા કાર્યકરોનો ભ્રષ્ટાચાર જ બંધ થતો નથી અને ગુજરાતનો ભ્રષ્ટાચાર નાબુદ કરવા નીકળ્યા છે ત્યારે લોકોમાં આપની છબી કેવી.
ગઈ તાલુકા અને જિલ્લા પંચાયતમાં તેમજ નગર પાલિકામાં જે ગેમ રમવામાં આવી હતી અને જે બી ટીમ તરીકે કામગીરી કરી અને વહીવટો થયા છે તેની તમામ લોકોને ખબર છે ત્યારે આપ પાર્ટી દ્વારા કેમ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા, ત્યારે આજે જનતાની વચ્ચે જઈને સારા કાર્યકરોને ક્યાં મોઢે મત માગવાના તેનો ખુલાસો આપ પાર્ટીએ કરવો જોઈએ
ખાસ નોંધ : અમારી આગલી પોસ્ટ કે આ મેટર સાથે ઉસ્માન ગની શેરસીયા ને કઈ લેવા દેવા નથી અને તે આ મીટરમાં ક્યાંય ઈનવલ્ડ પણ નથી અને આવતા દિવસોમાં અન્ય નામજોગ અને પુરાવા સહિત ખુલાસો કરશું