Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

પરસોત્તમ રૂપાલા નિવેદન મુદ્દે પાલીતાણા ક્ષત્રિય સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ મુદ્દે ટિપ્પણી જનક ભાષણ મુદ્દે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યોં હતો…

પાલીતાણા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે દરેક શહેરોમાં અલગ અલગ રીતે રેલીયો તેમજ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે જ્યારે તેને જ લઈને પાલીતાણાના ક્ષત્રિય સમાજમાં પણ ભારે જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાલીતાણા ક્ષત્રિય સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામા આવ્યુ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા કરાયેલા બે જવાબદાર નિવેદનને લઈને પાલિતાણાનાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો એકત્રિત થઈ પાલીતાણા ક્ષત્રિય સમાજ બોર્ડિંગથી બાઈક રેલી કાઢવામાં આવી રેલીયોજી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામા આવ્યુ પાલીતાણા ક્ષત્રિય સમાજના આગેવાનોની માંગ છે કે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે ક્ષત્રિય સમાજનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા પોતાના મત મેળવવાના સ્વાર્થ માટે બે જવાબદાર નિવેદન આપ્યું છે અમને કોઈ પક્ષ સાથે કઈ જ વાંધો નથી પણ તમે તમારા પોતાના સ્વાર્થ માટે કોઈ સમાજને નીચો ન દેખાડી શકો પરસોતમ રૂપાલા હાય હાય નારનારા લગાવવામાં આવ્યા અને જો પરસોતમ રૂપાલા ની ટિકિટ રદ કરવા માં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ચૂંટણીમાં તેમનો રંગ દેખાડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

રીપોર્ટ ગુજરાત દર્શન સમાચાર પાલીતાણા

 

Related posts

વાંકાનેર પીજીવીસીએલ રૂરલ -1 માં ચા કરતાં કીટલી ગરમ…

આજે વાંકિયા ગામના આશાન ગ્રુપ વાળા “મુકા”નો જન્મદિવસ…

પરષોતમભાઈ સોલંકી ના 64 માં જન્મદિવસની ઉજવણી રમેશભાઈ મકવાણા દ્વારા વાંકાનેર ખાતે કરાઈ…

Leave a Comment

टॉप न्यूज़