Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર તાલુકા પંચાયત ભ્રષ્ટાચારમાં લુપ્ત., પ્રમુખ પતિને તમારા કરતાં અગાઉ કોંગ્રેસ સારૂ સાસન ચલાવતી હોવાનું કહેતા લાલ ઘૂમ…

પ્રમુખ પતિનો તાલુકા પંચાયત પર દબદબો યથાવત. બાંધકામ શાખાના એન્જિનિયરોને ખુલી છુટ લૂંટ સકો તો લૂંટ લો…

વાંકાનેર તાલુકા પંચાયત બાંધકામ શાખાના એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટરોને ખુલી છુટ ટકાવારી આપો અને લોટ પાણીને લાકડા જેવા કામો બિન્દાસ કરો…

વાંકાનેર તાલુકા પંચાયતની બાંધકામ શાખા દ્વારા કોન્ટ્રાક્ટરોને બચાવવા એન્જિનિયરોએ પત્રકારોને પણ માહિતી કે વર્કઓડર અને એસ્ટીમેન્ટની નકલો આપવાની ના કહી દેવામાં આવેલ જો નકલો પત્રકારને આપે તો તેના પાપનો ઘડો ફૂટે તેવી પરિસ્થિતિ ને પહોંચી વળવા એન્જિનિયરો અને સરપંચો એકબીજાને ખો આપતા આખરે પ્રમુખના પતિને કોલ કરી પ્રમુખ સુધી વાત પહોચાડવા કહેવામાં આવેલ ત્યારે પ્રમુખના પતિ હરૂભા દ્વારા મધ્યસ્થી બની તાલુકા પંચાયતે બાંધકામ શાખામાં આવીને ચર્ચા કરેલ ત્યારે એના કરતાં તો કોંગ્રેસની તાલુકા પંચાયત સારી હતી તેવું કહેતાની સાથેજ લાલ ઘૂમ થઈ લેખિત લઈને આવજો તોજ કાગળો મળશે તેવું કહીને પ્રમુખ ની ચેમ્બરમાં જતા રહેલ ત્યારે તાલુકાની જનતાનો એકજ સવાલ કે તાલુકા પ્રમુખ હાજર ન રહેતા હોય અને તેમના પતિ દ્વારા જ વહીવટ ચલાવવામાં આવતો હોય તેવી પરિસ્થિતિમાં સામાન્ય જનતાએ રજૂઆત ક્યાં અને કોને કરવાની તાલુકા પંચાયતના પ્રમુખની ગેર હાજરીમાં તેની ચેમ્બરમાં ડેરો જમાવીને બેસવાનો મતલબ શું! પ્રમુખના પતિનું વર્તન જોતાં તો એવું લાગી રહ્યું છે કે સંપૂર્ણ તાલુકા પંચાયતનો તેમજ વિકાસના થતાં કામોનો ટકાવારીનો વહીવટ કદાચ તેનાજ હસ્તક થતો હસે.

વાંકાનેર તાલુકાના ગામોમાં બિનખેતી વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીને અંધારામાં રાખીને જે કામો થયા છે તે કોની રહેમ નજર હેઠળ કરવામાં આવ્યા છે તેમજ કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોની મિલી ભગતથી જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે કોની મહેરબાનીથી આચરવામાં આવ્યો છે સંકલન સમિતિની બેઠકમાં પણ ભરસતાચરીઓ વિરૂદ્ધ અનેકવાર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા સૂચનાઓ આપવામાં આવી છે અને હાલમાં જિલ્લા પંચાયતની બેઠકમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જાહેરમાં વાંકાનેરના ધારાસભ્ય દ્વારા અવાજ ઉઠાવવણમાં આવ્યો છે અને ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ પગલાં લેવા માટે આક્રરાપણીએ જોવા મળ્યા હતા તો શું ! મોરબી જિલ્લામાં ભાજપમાં એક જ ધારાસભ્ય છે બીજા ધારાસભ્યો રિમોટ કંટ્રોલથી ચાલતા રમકડાઓ છે મોરબી જિલ્લા કલેકટર અને ડીડીઓને ખુલ્લું આમંત્રણ આવો વાંકાનેરમાં અને તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલ મસમોટા ભ્રષ્ટાચારને અમે બતવસુ જો તમારામાં ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તાકાત હોય તો ખુલ્લું આમંત્રણ આપવામાં આવે છે

Related posts

ટીઆરબી જવાન અજય ચાવડાને રસ્તા પરથી મળેલ પાસબુક તેમજ ત્રણ હજર રૂપિયા પરત આપી માનવતા મહેકાવી..

શ્રી ભેસદડીયા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામયજ્ઞ પોથી યાત્રાનો પ્રારંભ કરાયો…

Gujarat Darshan Samachar

વાંકાનેરના ખેડૂતોના ટ્રાન્સફોર્મ બળી જવાના કારણે લાખો રૂપિયાના પાકો નિષ્ફળ જતા હોય ત્યારે તેના જવાબદાર કોણ !!!

Leave a Comment

टॉप न्यूज़