દસ લાખથી વધુએ લીધી પ્રતિજ્ઞાઃ OPPO F29 Series અને #ZindagiKeRealHeroes પહેલ ભારતના રોજિંદા હિરોઝને સેલિબ્રેટ કરે છે
OPPOના #ZindagiKeRealHeroes કેમ્પેઇને આખા દેશમાં એક આંદોલનની શરૂઆત કરી છે- જેમાં દસ લાખથી વધુ ભારતીયો આપણાં રોજિંદા જીવનના ગુમનામ નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા કરવામાં...