જામનગર તાલુકાના મોટીબાણુગર ગામે વેપારીના કારખાનામાં થયેલ લૂંટનો ભેદ ગણતરી ના કલાકોમા ઉકેલી ત્રણ ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી.-જામનગર
એલ.સી.બી. સ્ટાફના ફીરોજભાઇ ખેંકી, દોલતસિહ જાડેજા, યશપાલસિહ જાડેજા તથા હરદિપભાઇ ધાધલ ને તેઓના અંગત વિશ્વાસુ બાતમીદાર થી ચોકકસ હકિકત મળેલ કે, આ લૂંટના ગુનામાં સદામ...