મોરબી મા ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં 132 મૃતદેહો બહાર કઢાયા, લાપત્તાને શોધવા હજુ પણ સર્ચ ઓપરેશન જારી…
આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડની ટીમે આખી રાત મચ્છુ નદી ધમરોળી મૃતદેહોને સોધવા કવાયત મોરબી : મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં વહેલી સવાર સુધીમાં...