સૈફ પર હુમલો કરનાર શરીફુલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, ફોરેન્સિક રિપોર્ટ બાકી
બાંદ્રાની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સૈફ અલી ખાન પર હુમલાના આરોપી શરીફુલ ઈસ્લામને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસે કોર્ટમાં બે દિવસના રિમાન્ડ વધારવાની