*આદિપુર ટ્રાફિક પોલીસ સ્ટાફની કામગીરી*
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સીટી વિસ્તાર તેમજ આદિપુર વિસ્તારમાં ટ્રાફીક નિયમોની સુચારૂ અમલવારી થાય તે અંગેની ઝુંબેશ ચાલુમા હોઈ જે ઝુંબેશ અનુસંધાને વાહન ચેકિંગ દરમ્યાન આદિપુર પ્રભુદર્શન હોલ પાસે કાળા કાચ વાળી ગાડીને ઉભી રાખી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી.
આ સફળ કામગીરી આદિપુર ટ્રાફીક શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*