Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરાવામાં આવ્યું…

ગ્રેટ ગાંધીનગર પ્રેરિત જિલ્લા અને શિક્ષણ ભવન રાજકોટ દ્રારા અને બીઆરસી ભવન વાંકાનેર દ્રારા વાંકાનેર તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન નું આયોજન ગાયત્રી મંદીરે કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ35 કૃતીઓ રજુ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ માં વાકાનેર તાલુકાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી,(જીતુ સોમાણી) તેમજ અશ્વિનગીરીબાપુ એ ખાસ હાજરી આપી હતી. તેમાં ચોથા વિભાગમાં શ્રી ગુંદાખડા પ્રાથમિક શાળા ના બાળ વૈજ્ઞાનિકો ખમાણી વિજય એચ. અને ગોધાણી વિશાલ ડી. તથા માર્ગદર્શન શિક્ષક સાગર ઉમેશકુમાર ની કૃતિ પ્રથમ નંબરે પસંદગી પામતા આગામી દિવસોમાં મોરબી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

Related posts

જામનગર શહેરમાં રહેણાંક ફલેટમાં ચાલતા જુગારના અડ્ડા માંથી રોકડ રકમ, પતા, મોબાઇલ ફોન, મો.સા. મળી કુલ ૩, ૧,૬,૭૯૦ ના મુદામાલ સાથે નવ સ્ત્રી પુરૂષોને પકડી પાડતી જામનગર LCB પોલીસ

સફાઈ કર્મચારીઓની પડતર માંગણીઓનો નિરાકરણ નહી આવતા આંદોલનત્મક કાર્યવાહીના ભાગ રૂપે ધરણાં પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ

Gujarat Darshan Samachar

રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદેસર રિફિલિંગ કરી જાહેર જનતાના જીવને જોખમમાં મુકી તેનું વેચાણ કરતા ચાર ઈસમોને કુલ કી.રૂ.૩,૩૦,૬૫૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़