Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાહેબનો આજે જન્મ દિવસ…

મોરબી જિલ્લામાં સમગ્ર લોકોના દિલમાં વસી ગયેલા આપણા લોક લાડીલા રાહુલ ત્રિપાઠી સાહેબનો જ્યારે આજે જન્મ દિવસ હોય ત્યારે ગુજરાત દર્શન સમાચાર પરિવાર તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ
ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે તા.23.12.1984 ના રોજ જન્મેલા. ગીરસોમનાથના પુર્વ અને હાલ મોરબી. જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા રાહુલ ત્રિપાઠી સાહેબનો આજે 23 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. તેમણે કેમિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ 2013 બેચના ટોપર્સ છે. અમદાવાદ અને ગીરસોમનાથમાં સફળ. ફરજ બજાવી ચૂકેલા એવા. ફરજનીષ્ઠ અધિકારીને જન્મ દિવસ નિમિત્તે ઠેર ઠેર થી લોકો અભિનંદન પાઠવી રહ્યા છે

Related posts

જામનગરની વિવિધ શાળા કોલેજોના વિધ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાના કર્મચારીઓએ વેબીનારમાં ભાગ લીધો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા માદક દ્રવ્યોની માંગ ઘટાડવા, માદક દ્રવ્યો વિષે લોકોમાં જાગૃતિ લાવવા તથા ભારતને નશામુક્ત કરવા “નશામુક્ત ભારત અભિયાન” શરુ કરવામાં આવેલ છે. જેમાં દેશના કુલ ૨૭૨ જીલ્લાઓ ને પસંદ કરવામાં આવ્યા છે તથા રાજ્યના રાજકોટ, સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પોરબંદર અને જામનગર એમ કુલ ૦૮ જીલ્લાઓને પસંદ કરવામાં આવેલ છે.

Gujarat Darshan Samachar

જામ્યોકોમા ભાજપ નુ શાસન હોવા છતાં નાગરિકો દ્વારા કરસનભાઈ કરમુર ને કરાય રજૂઆત : તંત્ર ખાડે

Gujarat Darshan Samachar

જામનગરમાં મંકી પોક્સના લક્ષણ દેખતા એક કેસ સામે આવતા જી જી હોસ્પીટલમાં લેવાયું સેમ્પલ

Leave a Comment

टॉप न्यूज़