પાલીતાણા તાલુકાના માંડવડા ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો
પાલીતાણા તાલુકાના માંડવડા – 2 પ્રાથમિક શાળામાં શેત્રુંજય હેલ્થ એન્ડ હિલિગ સેન્ટર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો
શેત્રુંજય હેલ્થ એન્ડ હિલિંગ સેન્ટર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં. ડો શ્રદ્ધાબેન ને તેમની ટીમ દ્વારા નિસ્વાર્થ સેવાઓ આપવામાં આવિહતી આજના નેત્ર નિદાન કેમ્પમાં 107 આંખના રોગોના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં થઈ 7 દર્દીને મોતીયાના ઓપરેશન ની જરૂર જણાતા આ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે