પત્રકારો સોમનાથ મંદિર ના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર ઉતર્યા…કાળી પટી ધારણ કરી પત્રકારો ધરણા પર ઉતર્યા..
પત્રકારો છીએ… આતંકવાદી નથી…સદબુદ્ધિ આપો… સોમનાથ ટ્રસ્ટ ને સદબુદ્ધિ આપો ના પત્રકારો ના સૂત્રોચ્ચાર…
સુરક્ષા વિભાગ દ્વારા પત્રકારો ને કવરેજ માટે મંજૂરી પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ…
સોમનાથ ટ્રસ્ટ ની તાનાશાહી ના વિરોધ માં પત્રકારો આંદોલન ના માર્ગે…સોમનાથ આવતા ભાવિકો પણ બન્યા અવાચક…ભાવિકો એ પણ સોમનાથ ટ્રસ્ટ ની આલોચના કરી