દેશના સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી Arvind Kejriwal જીનું પોરબંદર એરપોર્ટ પર ‘આપ’ ગુજરાતના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
આ તકે નેશનલ સેક્રેટરી ઈશુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ ભાઈ સોરઠીયા, પોરબંદર લોકસભા અધ્યક્ષ ગોવિંદભાઈ વાલાણી,પોરબંદર જિલ્લા પ્રમુખ મેરૂભાઇ ઓડેદરા, પ્રદેશ શિક્ષણ સેલ મંત્રી રાજુભાઈ બોરખતરિયા તથા રાજકોટ જિલ્લા લઘુમતી સેલ ના પ્રમુખ સલીમભાઈ મુગલપોરબંદર લોકસભા માં આવતી વિધાનસભા ના સંગઠન મંત્રી અને કાર્યકર્તા હાજર રહ્યા હતા.
રિપોર્ટર: યોગેશ ઝાલા – જામનગર