આજ તા. 01/08/2022 ના રોજ શ્રી બાલા હનુમાન અખંડ રામ ધૂન નો 59 માં વર્ષ માં મંગલ પ્રવેશ થયો છે.
સદગુરુ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા તા. 01/08/1964 ની સાલ માં “શ્રી રામ જય રામ જય જય રામ” ધૂન ની શરૂઆત કરવા માં આવી હતી.
ત્યાર થી આજ સુધી કોઈ પણ પરિસ્થિતિ જેવીકે વાવાઝોડું, 2001 નો ગુજરાત નો ધરતી કંપ, પૂર, દુકાળ , 1965 અને 1971 ની લડાઈ માં પણ રામધૂન 24 કલાક ચાલુ રહી છે.
રિપોર્ટર: યોગેશ ઝાલા – જામનગર