અદાણી એ CNG ના ભાવ એક અઠવાડિયામાં બે વખત વધારો ઝીંકયો છે અગાઉ તા. ૨ ઓગસ્ટ નાં રોજ રૂ. ૧.૯૯ નું ભાવ વધારો કરે હતો આજે ફરી એક વખત રૂ ૧.૪૦ નો ભાવ વધારો ઝીંક્યો છે જેની અસર સામાન્ય લોકો પર પડવાની છે કુલ ભાવ વધારો ૩.૪૮ થયેલ છે મોઘવારી અને ભાવ વધારો લોકોની પરેશાની વધારી રહ્યું છે
રિપોર્ટર જિગર રાવલ