બ્રેકીંગ ન્યુઝજામનગરમાં મંકી પોક્સના લક્ષણ દેખતા એક કેસ સામે આવતા જી જી હોસ્પીટલમાં લેવાયું સેમ્પલ by Gujarat Darshan SamacharAugust 4, 2022026 Share0 જામનગરના નવા નાગના ગામનાં યુવાનને મંકી પોક્સનાં લક્ષણો જણાતાજી જી હોસ્પીટલ દ્વારા સેમ્પલ લઈ લેબમાં મોકલાયા હતા અચાનક મંકી પોકસનો કેસ સામે આવ્યા હોસ્પીટલમાં દોડધામ મચી ગઈ હતી જિગર રાવલ – જામનગર