બ્રેકીંગ ન્યુઝઅમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી .. by Gujarat Darshan SamacharAugust 5, 2022041 Share0 જાફરાબાદ તાલુકાના ગામડા ઓ માં 15 દિવસ વિરામ બાદ મેઘરાજ મન મૂકીને વરસીયા ની સાથે ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી જાફરાબાદ તાલુકાના બાબરકોટ, વારાશરૂપ,ભાકોદર, મિતિયાળા,વાંઢ, સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ના ચમકારા સાથે ધોધ માર વરસાદ પડ્યો વરસાદ પડતાં રોડ ઉપરથી પાણી વહ્યાં અને ખેતરોમાં પાણી ભરાયાં ખેડૂતોને ખેતરમાં ઉભેલા વહાલ સોયા પાકો જેવાકે મગફળી,બાજરી, કપાસ જેવા પાકો ને વરસાદ પડતા ફાયદો થશે હાલ ખેડૂતોને મગફળી માં ડોડવા બેસવાના ટાઈમે વરસાદ વરસતા ખેડૂતો મા આનંદ જોવા મળ્યો…. રિપોર્ટ..ભૂપત સાંખટ, જાફરાબાદ, અમરેલી