Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

દામનગર ગુરૂકુળ ખાતે રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન ની અધ્યક્ષતા માં યોગ સંવાદ યોજાયો…

દામનગર શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શીશપાલજી ના માર્ગદર્શન હેઠળ આયોજિત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો 

પૂજ્ય સ્વામી શ્રી વિષ્ણુચરણદાસજી કોઠારી સ્વામી શ્રી ચંદ્રપ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપદાસજી ની પાવન નિશ્રા માં નિવૃત આઈ પી એસ હરેકૃષ્ણભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ માં યોગ સંવાદ યોજાયો વિશાળ સંખ્યામાં સ્કૂલ કોલેઝ ના છાત્રો ને યોગ ની મહતા વિશે અવગત કરતા શાસ્ત્રી શ્રી આનંદસ્વરૂપદાસજી એ અધ્યાત્મ સાથે યોગ થી આરોગ્ય નું ઋષિપરંપરા વિશે મનનીય માર્ગદર્શન આપ્યું  યોગ ના ફાયદા ઓ પદ્ધતિ દ્વારા સ્વાસ્થ્ય જીવન નિરામય આરોગ્ય  અંગે સર્વ ને અવગત કર્યા હતા કરો યોગ રહો નિરોગી ના સુંદર સદેશ સાથે યોગ સંવાદ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુરૂકુળ શાળા કોલેઝ સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરાય હતી. 

રિપોર્ટર વિમલ ઠાકર દામનગર 

Related posts

સ્વ. કિશોરચંદ્ર અમૃતલાલ શાહ ની પુણ્યતિથી નિમિતે મહારક્તદાન કેમ્પનું આયોજન…

Gujarat Darshan Samachar

આમ આદમી પાર્ટી જામનગર દ્વારા 78 વિધાનસભાના ઉમેદવાર કરસન ભાઈ કરમુર નું સન્માન તથા ઓબીસી મોરચાના નવા હોદ્દેદારોની નિમણૂક

Gujarat Darshan Samachar

વાંકાનેર સીટી પી.આઈ. એન.એ. વસાવા સાહેબ દ્વારા ફ્રૂટ પેટ્રોલિંગ કરાયું

Leave a Comment

टॉप न्यूज़