દામનગર શહેર માં સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા તથા બાળ સલામતી તથા ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમ ને લગતા જાગૃતિ બાબતે પે ગ્રીન શાળા દામનગર મુકામે સેમિનાર યોજ્ય
તેમજ પ્રોજેકટર દ્રારા વિડિયો પ્લે તેમજ ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમને લગતી જાગૃતિ માટે રેલી નું આયોજન દામનગર પોલીસ પરિવાર દ્વારા લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર યાને જિંદગી કિંમતી છે કાળજી રાખો ચેતતા નર સદા સુખી ના સુંદર સદેશ સાથે શહેર ભર ના મુખ્ય માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે પોસ્ટર બેનર સાથે શિસ્તબદ્ધ રીતે સમગ્ર પોલીસ સ્ટાફ તથા દામનગર પી એસ આઈ છોવાળા ના નેતૃત્વ માં રેલી યોજાઇ હતી.