મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદના કોયબા ગામના પાટિયા સામે આવેલ આરોપી હિતેશભાઈ ઉર્ફે લાલો નાગરભાઈ હડીયલના કબ્જા ભોગવટવાળી જૂની આશાપુરા હોટલમાં આરોપી દેવરાજભાઈ સિંધાભાઈ ઘાઘર બંનેને હોટલમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૫ કીમત રૂ.૭૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
previous post