Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા શેરી નાટક ભજવાયું

 

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ.પી.શાહ ઉદ્યોગનગર માં આવેલ સંત કબીર સાહેબ નગર પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે અને વોર્ડ નંબર 13 ખંભાળિયા ગેટ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 13-14-15 ઓગસ્ટના રોજ યોજાનાર હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા માટે પ્રચાર-પ્રસાર અર્થે NCD ની ટીમ દ્વારા દ્વારા શેરી નાટક ભજવાયું હતું, આ શેરી નાટક ના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ શેરી નાટકના આયોજનને સફળ બનાવવા માટે વોર્ડ નંબર 13 ના નોડલ ઓફિસર નયન ભટ્ટ અને સંત કબીર નગર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદસિંહ જાડેજા, ઉપ-પ્રમુખ રાજુભાઇ રેડી ,મંત્રી અનિરુદ્ધસિંહ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

 

ઉમેશ માવાણી – જામનગર

Related posts

લોખંડના ભંગાર ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.

Gujarat Darshan Samachar

તાલાલા પંથકનું ગૌરવ ૧૦૦ વર્ષ પહેલા હિરણ નદી ઉપર બંધાયેલ પુલની મરામત કરો

જામનગર મહાનગરપાલિકા તથા પોલિસ સંયુક્ત રીતે ૪–ટીમો, ત્રણ શિફટમાં ૨૮ ઢોરોને પકડવામાં આવેલ છે

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़