Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર સીટી પી.આઈ. એન.એ. વસાવા સાહેબ દ્વારા ફ્રૂટ પેટ્રોલિંગ કરાયું

વાકાનેર પોલીસે પેટ્રોલિંગ કર્યું શરૂ ટ્રાફિક હળવા કરવા ફરજ ના ભાગે જાહેર માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમ જોવા મળી…

વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવા સાહેબ તેમજ સમગ્ર પોલીસ ટીમ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના ચાલી રહેલા તહેવારો શ્રાવણ માસ અને મહોરમ શરીફ નિમિત્તે ટ્રાફિક સહિત કોઈ અન્ય છન્ય બનાવ ન બને એવા તકેદારીના પ્રયાસો અંતર્ગત જિલ્લા પોલીસ વડા ની સૂચના અનુસાર વાંકાનેર શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ફ્રુટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું

 રોડ રસ્તા પર થતા દબાણ તેમજ ટ્રાફિકને પણ દૂર કરાવવામાં આવ્યું હતું જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા સાહેબ સહિત સમગ્ર સીટી પોલીસ સ્ટાફ દ્વારા વાંકાનેર શહેરના વિવિધ વિસ્તાર ગ્રીન ચોક વિસ્તારમાં ટ્રાફિક સહિત ના વિવિધ પ્રશ્નો અંતર્ગત કડક પેટ્રોલિંગ કર્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

જામનગરમાં પશુપાલકો માલધારી સમાજ દ્વારા ૧૧ માગણીઓને લઈ ક્લેક્ટરને આપ્યું આવેદન પત્ર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે

Gujarat Darshan Samachar

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ..

પાલીતાણા ટેલીમેડીસીન સેવાઓનો સર માનસિંહજી હોસ્પિટલ ખાતે શુભારંભ.

Leave a Comment

टॉप न्यूज़