ઘટનાની જાણ થતાં જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુ સાહેબ સહિત પોલીસ કાફલો જી જી હોસ્પીટલ દોડી આવ્યા
ગુજરાત જામનગરમાં મહોરમમા દુઃખદ બનાવ ધરારનગરમા તાજીયા રાત્રે પડમાં આવતા હોય છે તાજીયા ઇલેક્ટ્રિક વાયર ફસાઈ જતાં ત્યારના સમયે ૧૦ જેટલા લોકોને વિજ શોક લાગ્યો અને ૨ વ્યક્તિએ જીવ ગુમાવ્યા કરુણ ઘટના
જિગર રાવલ – જામનગર