Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી કહ્યું : કોઈ મફતમાં તિરંગો આપે તો લેતા નહીં, આપણે તિરંગો ખરીદવા નો છે,

‘હર ઘર તિરંગા’ લહેરાવા માટે લોકોને કરી ખાસ અપીલદેશભક્તિની મુહિમને તોડનારાને દેશ માફ નહી કરે.

ગાંધીનગરમાં આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને એક અપીલ કરતા જણાવ્યુ કે કોઈ મફતમાં તિરંગો આપે તો લેતા નહીં, આપણે આપણો તિરંગો જાતે જ ખરીદવાનો છે. બધાએ ઘર પર તિરંગો લહેરાવવાનો છે. દેશમાં 75 વર્ષ બાદ માહોલ ઉભો થયો છે, આ માહોલ અને અવસરને ચૂકશો નહીં. દેશભક્તિની મુહિમને તોડનારાને દેશ માફ નહી કરે.

 

જિગર રાવલ – જામનગર

 

Related posts

જામનગર બેડીમાંથી એમ.ડી.એમ.એ. (મ્યાંઉ મ્યાંઉ) પાવડરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર તથા દ્વારકા એસ.ઓ.જી. પોલીસ

સફાઈ કામદાર સેલ દ્વારા વાલ્મીકી સમાજના ઈષ્ટ દેવ અને શ્રીરામદેવજી મહારાજ ની શોભાયત્રા

Gujarat Darshan Samachar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં કરશે સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ

Leave a Comment

टॉप न्यूज़