જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક વીજ પોલમાં કરંટ લાગતા 2 જેટલી ભેંસો મૃત્યુ પામેલ..
ભાકોદર ગામ ના ગોવાળ ભરત ભાઈ દ્વારા જણાવવા મુજબ વરસાદ ના કારણે વીજ પોલમાં વિસપોટ થતાં કરંટ જોરદાર લાગતા 15 જેટલી ભેંસો પડી ગઈ હતી તેમાંથી 2 ભેંસો મૃત્યુ પામેલ
ભાકોદર ગામ ના રહેવાશી ભગવાન ભાઈ નાનજી ભાઈ શિયારી ની એક ભેંસ અને બીજી બારીયા બાબુ ભાઈ ભાયા ભાઈની ભેસો મુત્યુ પામેલ
રિપોર્ટર -ભૂપત સાંખટ – જાફરાબાદ