સરકારે 5 માંથી 4 માંગણીઓ સ્વીકારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ પંચાયત વિભાગના અધિકારીઓ અને તલાટી કમ મંત્રી મહામંડળના આગેવાનો સાથે તેઓના વર્ષો જુના અલગ અલગ પડતર પ્રશ્નો/માંગણીઓ પર ચર્ચા વિચારણા કરીને ફળ સ્વરૂપે મહામંડળ દ્વારા હકારાત્મક સહમતી દર્શાવીને રાજીખુશીથી ચાલી રહેલ હળતાલ સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.
મંગળવારથી તલાટી કમ મંત્રીઓ ફરી કચેરીઓમાં કામે વળશે….
જિગર રાવલ – જામનગર