જામનગર નું ગુજરાત પત્રકાર એકતા પરિષદ નુ ગૌરવ અને ગુજરાત દર્શન સમાચાર ન્યુઝ ચેનલ જામનગર જિલ્લા ન્યુઝ હેડ કવિતાબેન ગજરા ના પુત્ર દિપ ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ… સમગ્ર જામનગર પંથકની છેવાડાની જનતાને લોકઉપયોગી સેવાકીય કાર્યો ની સુવાસ ફેલાતી રહે એવી માતાજી ને પ્રાર્થના તેમજ આપના લાંબા આયુષ્ય અને નિરોગી સ્વાસ્થ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ