બ્રેકીંગ ન્યુઝઅજયભાઈ દિલીપભાઈ ગોરીયા મોજે મસ્તરામ ટી સ્ટોલના ઓનરનો આજે જન્મદિવસ… by Gujarat Darshan SamacharAugust 26, 2022August 26, 2022036 Share0 વાંકાનેર કાળકા માની ટેકરી પાસે મહાકાળી પાનની બાજુમાં રહેતા અને માર્કેટ ચોકમાં મોજે મસ્તરામ ટી સ્ટોલના ઓનર અજયભાઈ દિલીપભાઈ ગોરીયાનો આજે જન્મદિવસ હોય ત્યારે સગા, સબંધીઓ, સ્નેહીઓ તેમજ મિત્ર સર્કલમાંથી જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવિ રહી છે