આજ રોજ જામનગર જિલ્લા તથા શહેર કોંગ્રેસ દ્વારા મોઘવારી મુદ્દે લાલ બંગલા ખાતે જિલ્લા પ્રમુખ જીવણ ભાઈ કુંભારવાડિયા શહેર પ્રમુખ દુગુભા જાડેજા ની આગેવાની માં મોઘવારી ના ધરણાનો કાર્યક્રમ કરેલ હતો જેમાં પ્રદેશ મહામંત્રી યુસુફ ખફી, મહિલા પ્રમુખ રંજનબેન, કૉર્પોરેટ જૈનબબેન ખફી, રચના બેન નાંદણીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા