ગુજરાત હાઇકોર્ટના અક્રરા વલણ અપનાવે ત્યારે જામનગર મહાનગરપલિકા દ્વાર સોલીડ વેસ્ટ વિભાગને કામગીરી સોંપેલ હતી તેમને પોલીસ તંત્ર સાથે રાખી જામનગર શહેરમાં અલગ અલગ 4 ટીમ દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે હતી
પણ જામનગર ના મુખ્ય માર્ગ ગુરૂદ્વારા ચોકડી પાસે જ્યાં ઓવર બ્રિજ નું કામ ચાલે છે ભારે વાહનનો રૂટ પણ બદલે છે કારણ કે ટ્રાફિક જામ ના થાય પણ નાના વાહનોની અવરજવર ચાલુ હોય જે ત્યાં રોડ રસ્તા ઉપર રખડતાં ઢોરએ અડિંગો જમાવીને બેઠેલા હતા જેવુ લાગી કર્યું હતું કે યોગ્ય ગૌ શાળામાં સ્થળાંતર ના થઈ ત્યાં સુધી ચક્કા જામ કરવાના ઉદ્દેશથી બેઠેલ હોય એવું લાગ્યું હતું કારણ કે તંત્રને જામનગર મહાનરપાલિકા નાં નજીકના વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પણ રખડતાં ઢોર દેખતા ના હોવાથી કામગીરી ફક્ત કરવા ખાતર કરતા હોય એવું દેખાઈ છે મુખ્યમાર્ગ ઉપર તંત્રની ધ્યાન કેમ નહિ જતું હોય..
જિગર રાવલ – જામનગર