કોરોના કાળ અને દેશની આર્થિક સ્થિતી મુજબ બધે વેપાર ધંધા ઠપ છે ત્યારે જામનગરના ઉદ્યોગકારો માંડ કરીને નાના ઉદ્યોગકારો પોતાના ઘર પરિવાર માટે દિવસ રાત એક કરીને કામ કરતાં હોય છે એવામાં PGVCL એક બાજુ મન ફાવે તેવો ભાવ વધારો ઝૂકી દેતા હોઈ છે તોય લોકો મૌન રહે છે જેટલા પૈસા વસૂલ કરે છે સામે સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવા માંડે છે ૨૪ કલાક વીજળીના વચનો આપતી સરકાર ત્રાહિમામ્ થયા ઉદ્યોગકારો કારણ કે છેલ્લાં ઘણાં સમયથી ઉદ્યોગ વિસ્તારમાં વીજળીના પ્રશ્નો રહેતા આવ્યા છે કાયમી નિરાકરણ લાવી સકતા નથી ત્યારે ઉદ્યોગકારો કહે છે કે મેન્ટેનન્સ નામે માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ઉદ્યોગકારો દ્વારા અનેક વખત મૌલિક અને લેખત રજૂઆત કરેલ છે છતાં પણ સુધારો અને સુવિધાના નામે મીંડું છે પરિણામે ઉદ્યોગકારોને મોટું નુકશાન વેઢવાનો વારો આવ્યો છે અનિયમિત વીજળી મળે છે તો ૨૪ કલાક વીજળી આપવાના વચન કેમ અપાઈ છે