જામનગરના ધ્રોલ તાલુકાની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવે છે ત્યારે
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્ર સિંહ જાડેજા (દૂગુભા) ગત મોડી રાત્રે નજરકેદ કરાયા સાથે
જામનગર જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને 76 કાલાવડ યુથ કોંગ્રેસ ના પ્રમુખશ્રી ઋષીરાજસિંહ સોઢા અને ધ્રોલ તાલુકા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ હરિશ્ચન્દ્રસિંહ જાડેજાની કોંગ્રેસ સોશ્યલ મીડિયાના યોધ્ધા મહંમદભાઇ માડકીયાની વેહલી સવારે ઘરેથી પોલીસ મુખ્યમંત્રીના કાર્યકામના અનુસંધાને પોલીસ દ્વારા કોંગ્રેસ ના મોટાભાગ નાં કાર્યકરો અટકાયાત કરવાંમાં આવી
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગઈ વખતેની જેમ કોઈ ઘટના કે કોંગ્રેસ વિરોધના તે માટે કરાય નજર કેદ અને અટકાયત