આજ રોજ ધ્રોલ મુકામે મુખ્યમંત્રી આવના હોઈ તે પહેલાજ ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અદનાન ઝન્નર ની અને તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ હિતેષભાઇ કાસુન્દ્રા ,ગુજરાત કોંગ્રેસ લઘુમતિ ડિપાર્ટમેન્ટ ઉપ પ્રમુખ અમીનભાઇ ઝન્નર, ધ્રોલ મહીલા કોંગ્રેસ પ્રમુખ મુમતાઝબેન બબ્બર, ધ્રોલ શહેર કોંગ્રેસ મહામંત્રી હેમંતભાઇ ચાવડા ની જામનગર LCB અને ધ્રોલ પોલીસ દ્વારા અટકાયાત કરેલ છે
સિક્કા શહેર યુથ કોંગ્રેસ ના પ્રમુખશ્રી લકિરાજસિહ ઝાલા ની મુખ્યમંત્રી ના કાર્યકામ ના અનુ સાંધાને પોલીસ દ્વારા અટકાયાત કરવાં માં આવી
જિગર રાવલ – જામનગર