જામનગર મહાનગરપાલિકા મિલ્કત વેરા શાખા ઘ્વારા તા.૧/૯/૨૦૨૨ના રોજ બાકી રકમ માટે અનુસૂચિ તથા વોરંટ બજાવવામાં આવેલ છે.
– વોર્ડ નં.ર માં કુલ૧૭ મિલ્કતઘારકોની કુલ બાકી રકમ રૂ.૨,૬૪,૪૦૭/-ની વસુલાત માટે અનુસૂચિ બજાવેલ છે.
– વોર્ડ નં.૧૩ માં ફૂલ ર૧ મિલ્કતઘારકોની કુલ બાકી રકમ રૂ.૬,૧૩,૯૧૬/-ની વસુલાત માટે વોરંટ બજાવેલ છે.
આમ, કુલ-૮,૭૮,૩૨૩/-ની વસુલાત માટે વોરંટ અને અનુસૂચિની બજાવવાની કાર્યવાહી કરેલ છે,
ઉમેશ માવાણી – જામનગર