જામનગરમાં શહેર આવેલ સિદ્ધિવિનાયક રેસીડેન્સી ફ્લેટ નંબર 502,ગોલ્ડન સીટી પાછળ- પોલીસ હેડ ક્વાર્ટર સરુસેક્શન રોડ જામનગર ખાતે ચેતનભાઈ શાંતિલાલ જોષીના ફ્લેટમાં આગ ભભુકી ઉઠી ઘર વખરી સહિત ઇલેક્ટ્રોનિક સામાન બળીને ભડથુ થઈ ગયો હતો
તે વેળાએ અફડાતડીનો માહોલ સર્જાયો આસ પાસ ના રહેવાસીઓ બહાર દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલીક દોડી ગયેલ હતું અને આગને કાબૂમાં લીધી હતી
યોગેશ ઝાલા – જામનગર