જામનગર નજીક આવેલ સપડા ગામમાં સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પા નું મંદિર આવેલ છે ગણેશ ઉત્સવ ચાલી રહ્યું હોય રવિવારની રજાના લીધે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા
ગણપતિ બાપ્પા મોરિયાના નાદ ગૂંજી ઉઠ્યા સાથે વિઘ્નહર્તા ની પૂજા અર્ચના અને શ્રીફળ વધેરી ધન્યતા અનુભવી હતી સાથે મંદિર નજીક વિશાળ મનમોહક દુંદાળા દેવ ગજાનનની મોટી પ્રતિમા સ્થાપિત કરેલ છે ત્યાં લોકો ફોટો પડાવી સેલ્ફી લઈ આનંદ માણ્યો હતો