Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

સિકકા ગામે ભંગારના ડેલામાથી ચોરીની લોંખડની પ્લેટોના ટુકડા વજન ૫૦૦ કિલ્લો કિ.રૂ.૨૦,૦૦૦/-તથા મેકસીમો વાહન કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

જામનગર એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ અશોકભાઇ સોલંકી તથા ધનશ્યામભાઇ ડેરવાડીયા તથા પો.કોન્સ રાકેશભાઇ ભનુભાઇ ને મળેલ હકિકત આધારે સિકકા કારાભંગા માથી (૧) ફિરોજ હુશેનભાઇ ભટી વાધેર રહે.સિકકા ગુપ્તાની હોસ્પીટલ પાસે તા.જી,જામનગર (૨) સકલીન ઓસમાણભાઇ ભટી વાઘેર રહે.સિકકા સર્વીસ ચોક પાસે તા.જી.જામનગર (૩) રસિદ હાજીભાઇ કુંભણીયા વાધેર રહે.સિકકા કાળા ભુંગા ખોડીયાર માતાજીના મંદિર પાસે તા.જી.જામનગર વાળા ઓએ સિકકા પો.સ્ટે.ગુ.ર.ન ૧૧૨૦૨૦૫૭૨૨૦૪૪૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૪૫૭ ના ગુન્હોનો મુદામાલ લોખંડના ડેમા મેકસીમો નંબર જી.જે.-૪-ડબલ્યુ ૧૬૯ માથી લોંખડની પ્લેટોના ટુકડા આશરે વજન ૫૦૦ કિલ્લો જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/-ગણી તથા મેકસીમો નંબર જી.જે.-૪-ડબલ્યુ ૧૬૯ ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ. કિ.રૂ.૨,૨૦,૦૦૦ /-મુદામાલ સાથે આરોપીઓ મળી આવતા તેના વિરૂધ્ધ પો. હેડ કોન્સ.અશોકભાઇએ કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જે.ભોયે ની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા પો..સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, પોલીસ હેડ કોન્સ નાનજીભાઇ પટેલ તથા પોલીસ કોન્સ ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

યોગેશ ઝાલા – જામનગર

Related posts

જાહેરમા ક્રિકેટ મેચના ડબ્બામા સોદા કરતા ઇસમને રોકડ રૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૫૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

Gujarat Darshan Samachar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં કરશે સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ

રાજકોટમાં લોકમેળામાં પ્રથમ દિવસે જ 50 હજાર લોકોએ મુલાકાત લીધી

Leave a Comment

टॉप न्यूज़