લાલપુર વેપારીઓ આગેવાનો તથા ભાજપ આગેવાનો દ્વારા લાલપુર PSI ડી, એસ, વાઢેર સાહેબની બદલી થતાં વિદાય આજ રોજ આપવા આવેલ સાથે વાઢેર સાહેબ ને સાલ થી સન્માનિત કરવામાં આવેલ સાથે લાલપુર પી, એસ, આઈ તરીકે એન, એમ, જાડેજા સાહેબ ની નવી નિયુકતિ થતાં તેમને આવકાર સાથે ફુલહાર કરી સ્વાગત કર્યુ હતું સાથે એન, એમ, જાડેજા સાહેબ એ કાયદો વ્યવસ્થા સારી એવી માહિતી આપેલ હતી.
ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ ઘનાભાઈ કાબંરીયા , પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસદડિયા, સરપંચ જયેશભાઈ તૈરેયા,જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય ચાવડા હીરજીભાઈ, માર્કેટ યાર્ડ ચેરમેન તુષારભાઈ માકડીયા, સહકારી મંડળી ના પ્રમુખ પોલાભાઈ ફળદુ, માર્કેટ યાર્ડ ના ડાયરેક્ટર કેતનભાઈ અઘેરા, ગ્રામ પંચાયત સભ્ય આરીફભાઈ સેખ, વેપારી આગેવાન શાંતિલાલ ભાલોડીયા તથા ગામમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.