મોરબી કે રાજકોટ જવાની જરૂર નહીં હવે વાંકાનેરમાં જ જુદી જુદી લાઈટિંગ તેમજ જુમરો જેવી અનેક લાઈટિંગ પ્રોડક્ટ વિશાળ શ્રેણીમાં ડેલ્ટા લાઈટિંગ ઇલેક્ટ્રિક માજ મળી રહેશે જેની આજરોજ ધમાકેદાર એન્ટ્રી સાથે વાંકાનેરમાં ખુલો મૂકવામાં આવ્યો..
તમારી પસંદગી મુજબની બધી જ લાઇટો એક જ જગ્યા એ થી ? જી હા વાંકાનેર શહેરનો વિશાળ અને લકજયુરિયસ શો-રૂમ એટલે ડેલ્ટા લાઈટિંગ ઈલેક્ટ્રિકમાં,જુમ્મર, હેગીંગ લાઇટ, ઇન્ડોર વોલ લાઇટ, આઉટ ડોર વોલ લાઇટ, એલ.ઇ.ડી. પેનલ લાઇટ, સ્ટ્રીપ લાઇટ, રોપ લાઇટ, ફલડ લાઇટ, ગેટ લાઇટ, સી.ઓ.બી. લાઇટ, સિલીન્ડર લાઇટ, મીરર લાઇટ, ટ્રેક લાઇટ જેવી અનેક પ્રોડક્ટ આપને આ શોરૂમના જોવા મળશે…
હવે રાજકોટ કે મોરબી જવાની જરૂર નથી આપના ઘર આંગણે સ્ટાર પ્લાઝા, દુ.નંબર-૬૮, બીજા માળે, ચંદ્રપુર-વાંકાનેરમાં જ આવી ગયો છે સૌથી વિશાળ અને લકઝુરિયસ શો-રૂમ એટલે ડેલ્ટા લાઇટીંગ તો આજે જ પધારો અને આપના ઘર, દુકાન, કંપનીને લાઈટિંગથી જળહળતો બનાવી શોભા વધારો…