ભાજપ સરકારને બન્ને હાથમાં લાડવા જોતા હોય માટે રખડતા ઢોરો નિયંત્રણ માટે કાયદો બનાવ્યો નાટક રૂપી થોડા દિવસ ઢોર પકડવાની કામગીરી કરે જ્યારે માલધારી સમાજ દ્વારા માગણીઓ સાથે એક દિવસ દૂધ વિતરણ બંધ કરતાં ભાજપ સરકારે ઘૂંટણિયા ટેકવી દીધા હતા અને કાયદો પરત ખેંચાયો ભાજપ સરકાર આવ વખતે ચૂંટણી સમયે ભારે ભીંસમાં આવી ગઈ છે એકને રાજી કરવા જાય તો બીજો વર્ગ નારાજ થઈ છે એમને હજુ સમજાવે ત્યાં ત્રીજો વર્ગ સામે હોય છે ૨૨ વર્ષના શાસનમાં એટલા પડકારો સામે લડવાનું પ્રથમ વખત આવ્યું છે ભાગે એ પણ એવા સમયે જ્યારે ચુંટણી માથે છે નારાજગી દરેક વર્ગ અને સમાજમાં છે પણ આજ દીવસ સુધી મૌન રહ્યા હતા હવે ઉકળાટ બહાર આવે છે