નવરાત્રી પ્રારંભને ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે જામનગરમાં ઉત્સાહ અને નવરાત્રિને ઉજવવા યુવા પેઢી થનગનાટ હોય ત્યારે IVORY ઇવેન્ટ દ્વારા અલગ નજરાણું જામનગર સમક્ષ રજૂ કરેલ વેલ કમ નવરાત્રી રસ ગરબા નાઈટનું આયોજન કરેલ હતું જેમાં મનમૂકીને યુવક યુવતીઓ રસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા
જેમાં મીડિયા પાર્ટનર તરીખે ગૂજરાત દર્શન સમાચાર, જામનગર મોર્નિંગ, ગૂજરાત મિત્ર સહિત જોડાયેલ હતા
આ તકે એચ જે લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી તેમજ જામનગરના નામાંકીત વેપારી શ્રી જીતેન્દ્ર ભાઈ લાલ (જીતુ લાલ ) ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા ( હકુભા ) એચ આર માડમ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને સાંસદ પૂનમબેન માડમ સાથે જ એ કે દોશી મહિલા કોલેજ ભવન્સ સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી ભાનુભાઇ દોશી