મોરબી જિલ્લામાં સમગ્ર લોકોના દિલમાં વસી ગયેલા આપણા લોક લાડીલા રાહુલ ત્રિપાઠી સાહેબનો જ્યારે આજે જન્મ દિવસ હોય ત્યારે ગુજરાત દર્શન સમાચાર પરિવાર તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ
ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે તા.23.12.1984 ના રોજ જન્મેલા. ગીરસોમનાથના પુર્વ અને હાલ મોરબી. જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા રાહુલ ત્રિપાઠી સાહેબનો આજે 23 ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. તેમણે કેમિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. તેઓ 2013 બેચના ટોપર્સ છે. અમદાવાદ અને ગીરસોમનાથમાં સફળ. ફરજ બજાવી ચૂકેલા એવા. ફરજનીષ્ઠ અધિકારીને જન્મ દિવસ નિમિત્તે ઠેર ઠેર થી લોકો અભિનંદન પાઠવી રહ્યા છે