Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

*આદિપુર વિસ્તારમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો*

*આદિપુર વિસ્તારમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો*
આજરોજ આદિપુરમાં સારથી સુપર સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્ટર્લીંગ હોસ્પિટલ ગાંધીધામ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં કિડની તથા પથરી અને યુરીનના રોગોના નિષ્ણાત દ્વારા નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું, બ્લડ તથા યુરિનના રિપોર્ટ પણ નિશુલ્ક રાખવામાં આવેલ, કેમ્પમાં ડોક્ટર જયમીન સોમાણી તથા ડોક્ટર પ્રિયેશ દામાણીએ સેવા આપી હતી જેમાં 65 થી વધારે દર્દીઓએ લાભ લીધેલ, મેનેજમેન્ટ તરફથી અલ્પેશ દવે તથા જગદીશ પરમારે સહયોગ આપ્યો હતો .

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ

Related posts

જામનગર મહાનગરપાલિકા ના સોલિડ વેસ્ટ વિભાગે આજે વધુ 39 ઢોરને ડબ્બે પુર્યા

જામનગરમાં સ્માર્ટ વર્ક ઇવેન્ટનું ભવિષ્ય આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ હતું

ગરબા પર લાદવામાં આવેલ GST પાછો ખેંચવો

Leave a Comment

टॉप न्यूज़