જામનગરમાં જીએસટી ની તપાસમાં બે વેપારીઓએ દ્વારા ટેક્ષ ખોટા બિલનું કૌભાંડ,રૂ.32.58 કરોડની ખોટી ટેક્સ ક્રેડીટ મેળવવાનાં આરોપ હેઠળ ધડપકડ
રાજ્યના જીએસટી વિભાગ દ્વારા જામનગરનાં રૂષભ અશોકકુમાર પાંભર તથા વરૂણ રાકેશ બંસલ નામનાં વેપારીની ધડપકડ
જીએસટી ખોટી ટેક્સ ક્રેડીટ મેળવનાર પેઢીઓ
(૧) મે. શાંતિ મેટલ રીસાયકલીંગ પ્રા.લિ.,
(ર) મે. શાંતિ મેટલ ઇન્ડસ્ટ્રીઝ,
(૩) મે. ડી.આર. ટ્રેડીંગ કંપની.
(૪) મે.એકટીવ મેટલ ઇન્ડસ્ટ્રીઝ.