જામનગર મહાનગરપાલિકા સેવા સદન લાલ બંગલા ખાતે વિપક્ષ નેતાશ્રી આનંદ રાઠોડ, પૂર્વ વિરોધ પક્ષ નેતા તેમજ કોર્પોરેટ અલ્તાફ ખફી, પાર્થ પટેલ, સાજીદ બ્લોચ કોંગ્રેસે ઘેરાવ કરી લંપી મામલે કૃષિમંત્રી પર હલલ્બોલ કર્યું
મનપા વિપક્ષના નેતા અને સિનિયર નગરસેવક આગેવાન અલ્તાફ ખફી સહિતના સભ્યોએ ઘેરાવ કર્યો, દ્વારા લંપીગ્રસ્ત ગાયોને મારવામાં આવેલા નકલી ઇન્જેક્શનો મામલે યોગ્ય કરવા રજુઆત કરાઈ
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ અંગે યોગ્ય કરવા ખાત્રી આપી