જામનગર જિલ્લા કોંગ્રેસ મહીલા પ્રમુખ તરીકે રીટાબા જાડેજાની નિયુકિત કરવામા આવેલ. જામનગર જિલ્લા કોંગ્રેસ મહીલા પ્રમુખ નાયનાબા જાડેજા ના રાજીનામાં બાદ. તત્કાલિક ધોરણે જામનગર જિલ્લા કોંગ્રેસ મહીલા પ્રમુખ તરીકે રિટાબા જાડેજાની નવનિયુક્ત કરવામા આવે છે જોકે રીટાબા જાડેજા બીજી વખત મહિલા પ્રમુખ તરીકે કૉંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા છે વિધાનસભા ચુંટણી અનુલક્ષી તાત્કાલીક અસરથી નિયુકિત કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે