બ્રેકીંગ ન્યુઝ24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત by Gujarat Darshan SamacharJuly 30, 2022026 Share0 જામનગર મહાનગર પાલિકા દ્વારા લમ્પી રોગથી પીડીત ગાયોની સારવાર માટે 24 કલાકનો કંટ્રોલરૂમ કાર્યરત મોબાઈલ નંબર: 9099112101 લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર માટે ઉપરોક્ત હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધવો રિપોર્ટર:યોગેશ ઝાલા – જામનગર